WHY ME ??? મારી સાથે જ આવું કેમ થાય છે ? ભગવાન મને જ આવો અન્યાય કેમ કરે છે ? - Why does this happen to me? Why does God do such injustice to me?
Manage episode 380453572 series 3463861
WHY ME ???
મારી સાથે જ આવું કેમ થાય છે ? ભગવાન મને જ આવો અન્યાય કેમ કરે છે ? - Why does this happen to me? Why does God do such injustice to me?
"મારી સાથે જ આવું કેમ થાય છે ? " આ મોટાભાગે દરેક વ્યક્તિઓ દ્વારા સામાન્ય રીતે બોલાતો ડાયલોગ છે ને ? જીવન માં આવુજ થતું રહે તો વ્યક્તિ કઈ રીતે માનસિક સ્વસ્થતા કેવી રીતે દાખવી શકે ? કઈ રીતે હસતો રહી શકે ? ભગવાન સારા માણસો સાથે જ આવો અન્યાય કેમ કરે છે ?
આ પ્રશ્ન નો જવાબ આર્થર એશ ના ઉદાહરણ દ્વારા હું તમને આપવા માંગુ છું.
તો સાંભળો મિસ્ટર મોડયુલેટર માં.
"Why does this happen to me?" This is a common dialogue spoken by most of the people, isn't it? If this happens in life, how can a person show mental health? How can you keep smiling? Why does God do such injustice to good people?
I would like to give you the answer to this question through the example of Arthur Ashe.
So listen to Mr. Modulator.
#whyme #motivational #gujaratipodcast #selfheal #positivethinking #life #learning #love #care #respect #respond #purelife
30 قسمت